
RO Technician
Ashvin Panchal
·Ahmedabad, Gujarat
From Diary to Digital: How a RO Technician Built a Smarter Business with VendoNX
“પહેલા હું મારા RO બિઝનેસનું સર્વિસ, AMC અને પેમેન્ટનું બધું કામ ડાયરી અને કાર્ડમાં મેનેજ કરતો હતો. ઘણી વાર સર્વિસ તારીખ અને પેમેન્ટ ટ્રેક રાખવામાં મુશ્કેલી પડતી હતી. હવે VendoNX એપથી બધું મોબાઈલમાં સરળતાથી મેનેજ થઈ જાય છે. કસ્ટમર રેકોર્ડ, AMC રિમાઈન્ડર અને પેમેન્ટ ટ્રેકિંગ બધું એક જ જગ્યાએ મળી જાય છે. મારા ઘણો સમય બચી જાય છે અને કામ પણ વધારે વ્યવસ્થિત થઈ ગયું છે.”
0
Missed Visits
100%
AMC Visibility
₹18K+
Extra Income
RO Water Purifier Service
Read full story

